HomeUncategorizedપાટણ ખાતે અશોકભાઈ બી ચૌધરી નો સન્માન સમારોહ યોજાયો

પાટણ ખાતે અશોકભાઈ બી ચૌધરી નો સન્માન સમારોહ યોજાયો

oplus_2

પાટણ ખાતે સાગર ડેરીના ચેરમેન તરીકે ફરીવાર અશોકભાઈ બી ચૌધરી ની વરણી થવા પાટણ ડીરેકટર રમેશભાઈ દેસાઈ અને પાટણ જિલ્લાના દુધ સાગર ડેરીના ડીરેકટરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં દૂધ ઉત્પાદકો હજર રહ્યા અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિંધવ અને એ પી એમ સી પાટણ સરસ્વતી હારીજ સમી ચાણસ્મા તમમા ચેરમેન શ્રીઓ તેમજ પુર્વ વાઈસ ચેરમેન અમરતભાઈ દેસાઈ તેમજ

RELATED ARTICLES

Most Popular