વડગુરૂ ફાઇનાન્સ ના નવનિયુક્ત સી ઈ ઓ તરીકે અનુરાજ ચેલાણા ની વરણી કરવામાં આવી છે અનુરાજ ચેલાણા અગાઉ ગૌમધુર કંપની અને ગોપબેમોક ઓપીસી માં ડાયરેકટર તરીકે ફરજ નિભાવી ચૂકેલા છે છેલા વર્ષ 2017 થી ફાઇનાન્સ સેક્ટરમાં છે ઉત્તર ગુજરાત ના ગ્રામિણ વિસ્તારોમાં મધ્યમવર્ગીય પરિવારો ને કોઈપણ જામીન વગર માઈક્રો લોન મળી રહે તે હેતુથી પાટણ જીલ્લાના વાગડોદ ખાતે પ્રથમ બ્રાંચ અને છ્યેત્રીય
વડગુરૂ સ્મોલ ફાઇનાન્સ ના નવનિયુક્ત સી ઈ ઓ તરીકે અનુરાજ ચેલાણા
RELATED ARTICLES



